૧. ફોર્બ્સ ઇન્ડિયા દ્વારા જાહેર કરેલી યાદી મુજબ ભારતની સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી છે,
મુકેશ અંબાણી ની કુલ સંપત્તિ ૨૨.૭ બિલીઅન ડોલર એટલે કે આશરે ૧,૫૨,૦૯૦ કરોડ રુપીયા છે, (નોંધ: $૧= ₹૬૭)
ઉંમર- ૫૯ વર્ષ,
રહેઠાણ- મુંબઇ,
સ્ત્રોત- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ.
૨. આ યાદીમાં બીજું સ્થાન સન ફાર્માના માલિક દિલીપ સંઘવીનું છે,
દિલીપ સંઘવીની કુલ સંપત્તિ ૧૬.૯ બિલીઅન ડોલર છે (₹૧,૧૩,૨૩૦ કરોડ),
ઉંમર- ૬૦ વર્ષ,
રહેઠાણ- મુંબઈ,
સ્ત્રોત- સન ફાર્મા ( pharmaceutical).
૩. આ યાદીમાં ત્રીજું સ્થાન હિન્દુજા બ્રધર્સનું છે, હિન્દુજા ગ્રુપ ચાર ભાઈઓ શ્રીચંદ, ગોપીચંદ, પ્રકાશ અને અશોક દ્વારા ચાલે છે,
હિન્દુજા બ્રધર્સની કુલ સંપત્તિ ૧૫.૨ બિલીઅન ડોલર છે (₹૧,૦૧,૮૪૦ કરોડ),
સ્ત્રોત: હિન્દુજા ગ્રુપ,
રહેઠાણ: લંડન, જીનીવા, મુંબઈ.
૪. આ યાદીમાં ચોથું સ્થાન વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીનું છે,
અઝીમ પ્રેમજીની કુલ સંપત્તિ ૧૫ બિલીઅન ડોલર છે (₹૧,૦૦,૫૦૦ કરોડ),
ઉંમર: ૭૧ વર્ષ,
રહેઠાણ: બેંગ્લોર,
સ્ત્રોત: ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (વિપ્રો).
૫. આ યાદીમાં પાંચમું સ્થાન પલ્લોનજી મિસ્ત્રીનું છે,
પલ્લોનજી મિસ્ત્રીની કુલ સંપત્તિ ૧૩.૯ બિલીઅન ડોલર છે (₹૯૩,૧૩૦ કરોડ),
ઉંમર: ૮૭ વર્ષ,
રહેઠાણ: મુંબઈ, લંડન.
૬. છઠા સ્થાને લક્ષ્મી મિત્તલ છે,
લક્ષ્મી મિત્તલની કુલ સંપત્તિ ૧૨.૫ બિલીઅન ડોલર છે (₹૮૩,૭૫૦ કરોડ),
ઉંમર- ૬૬ વર્ષ,
સ્ત્રોત- સ્ટીલ,
રહેઠાણ- લંડન.
૭. આ યાદીમાં સાતમો ક્રમાંક ગોદરેજ પરિવારનો (godrej family) છે, (આદિ ગોદરેજ, નાદીર ગોદરેજ, જમસીદ ગોદરેજ)
ગોદરેજ પરિવારની કુલ સંપત્તિ ૧૨.૪ બિલીઅન ડોલર છે (₹૮૩,૦૮૦ કરોડ),
સ્ત્રોત- કંસુમર ગુડ્સ, રિઅલ એસ્ટેટ,
રહેઠાણ- મુંબઇ.
૮. આ યાદીમાં આઠમા સ્થાને શિવ નાદર છે,
શિવ નાદરની કુલ સંપત્તિ ૧૧.૪ બિલીઅન ડોલર છે (₹૭૬,૩૮૦ કરોડ),
ઉંમર: ૭૧ વર્ષ,
સ્ત્રોત: ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (HCL),
રહેઠાણ: દિલ્હી.
૯. નવમું સ્થાન કુમાર બિરલાને મળ્યું છે,
કુમાર બિરલાની કુલ સંપત્તિ ૮.૮ બિલીઅન ડોલર છે (₹૫૮,૯૬૦ કરોડ),
ઉંમર- ૪૯ વર્ષ,
સ્ત્રોત- કમોડિટી (Aditya birla group),
રહેઠાણ- મુંબઈ.
૧૦. આ યાદીમાં દસમા સ્થાને સાયરસ પૂનાવાલા છે,
સાયરસ પૂણાવાલાની કુલ સંપત્તિ ૮.૬ બિલીઅન ડોલર છે (₹૫૭,૬૨૦ કરોડ),
ઉમર- ૭૫ વર્ષ,
સ્ત્રોત- vaccines (serum institute of India),
રહેઠાણ- પુણે (Pune).
મિત્રો આ છે ફોર્બ્સ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલી સૌથી ધનવાન વ્યક્તિઓની યાદી, ફોર્બ્સ મેગેઝિન દર વર્ષે આ યાદી બહાર પાડે છે,
આવાજ અવનવા લેખ માટે ગૂગલ પલ્સ અને ફેસબુક ઉપર મને ફોલૉ કરો, અને આ લેખ વોટ્સએપ, ફેસબૂક, ટ્વિટર અને ગૂગલ પ્લસ દ્વારા શૅર કરો, તમે નીચે કૅમેન્ટ બોક્સમાં અભિપ્રાય આપી શકો છો.
જય હિન્દ
મારી ફેસબૂક પ્રોફાઈલ 👉 Erdilip